બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (2024)

Make TarlaDalal.com my Homepage

22367 RECIPES | 14190 IMAGES&nbsp|&nbsp&nbsp202762 COOKBOOKS

Recipesબટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (2)Glossaryબટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (3)Videosબટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (4)Cookbooks

Sign In|Register for free

બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (5)

You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી સ્વાદીષ્ટ નાસ્તા > બટાટાના કુરકુરે

તારલા દલાલ દ્વારા

બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (6)

add to my cookbook

Aloo Kurkure Videoબટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (7)

Aloo Kurkure - Read in English

आलू कुरकुरे - हिन्दी में पढ़ें (Aloo Kurkure in Hindi)


Added to 686 cookbooks This recipe has been viewed 15675 times

ફૂદીનાવાળા છૂંદેલા બટાટાને વિશિષ્ટ રીતે બનાવેલા લોટના ખીરામાં બોળી, તેને ભૂક્કો કરેલા પૌવાનું આવરણ કરી, લલચાવે તેવા કરકરા થાય ત્યાં સુધી તળી લો. તમે જ્યારે તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકશો ત્યારે તળેલા પૌવાનો કરકરો અહેસાસ તમને લલચાવશે અને તમને બાકીના બોલ્સ તળવા પહેલા, તૈયાર થયેલા બોલ્સ ખાવાનું મન થઇ જશે. ખરેખર, આ સ્વાદિષ્ટ બટાટાના કુરકુરે, પારંપરિક પણ લાગે છે અને આધુનિક પણ લાગે છે અને નાના-મોટા બધાનો પ્રિય નાસ્તો બને છે. આ ગરમ-ગરમ બટાટાના કુરકુરે તમે સ્વીટ અને સાવર સૉસ સાથે અથવા તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.

Add your private note

બટાટાના કુરકુરે - Aloo Kurkure recipe in Gujarati

Tags

કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓપંજાબી સ્વાદીષ્ટ નાસ્તાઐડ્વૈન્સ રેસીપીબર્થડે પાર્ટીહાઇ ટી પાર્ટીઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી

તૈયારીનો સમય:&nbsp &nbspબનાવવાનો સમય:&nbsp &nbspકુલ સમય:&nbsp &nbsp૬ કુરકુરે માટે

સામગ્રી

૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા
૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન
૧/૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન શેકેલું જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
૧/૩ કપ મેંદો
૧/૩ કપ ભૂક્કો કરેલા પૌવા
તેલ , તળવા માટે

પીરસવા માટે
સ્વીટ અને સાવર સૉસ

વિધિ

  1. એક બાઉલમાં બટેટા, ફૂદીનો, લીલા મરચાં, જીરા પાવડર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથની મદદથી ગોળ બોલનો આકાર આપી બાજુ પર રાખો.
  3. મેંદાને થોડા પાણીમાં મેળવી, મુલાયમ અને જાડી પેસ્ટ બનાવી બાજુ પર રાખો.
  4. હવે બનાવેલા દરેક બોલને લોટના પેસ્ટમાં બોળી, ભૂક્કો કરેલા પૌવામાં ફેરવો જેથી તેનું એકસરખું આવરણ બોલની ચારેબાજુએ લાગી જાય.
  5. એક કઢાઇમાં તેલ ગરમ કરી, બોલ્સને થોડા-થોડા કરી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો.
  6. સ્વીટ અને સાવર સૉસ સાથે ગરમ-ગરમ પીરસો.

Accompaniments


RECIPE SOURCE : Snacks Under 10 Minutes

Also View These Popular Recipes

Just Added

78 new recipes
51 new photos

2 new reviews
24 नई हिंदी रेसिपी
2 નવી ગુજરાતી રેસીપી

Related Articles

  • Benefits Of Parsley
  • Benefits Of Basil Holy Basil Tulsi
  • Uses Of Paneer Cottage Cheese
  • Benefits Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of Dried Figs Anjeer
  • Benefits Of Fresh Figs Fresh Anjeer
  • Uses Of Sweet Potatoes Shakarkand
  • Benefits Of French Beans Fansi
  • Benefits Of Celery Ajmoda
  • 9 Super Benefits Of Quinoa

Post your own recipe

Recipe Contest

No Contest Announced

View contest archive....

બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (14)

બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (15)
aloo kurkure

બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (17)

Soya
Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive


Subscribe Now

Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Password?Click here

    બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (19)

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (20)

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews

    Usha Amin

    on 30 Jan 19 06:04 PM

    Give me locha Suri in microwave. & Handawo in microwave. T

    | Hide Replies

    બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (21)Tarla Dalal &nbsp&nbsp Hi Usha,We have noted down your suggestion and will come up with the recipe.

    Reply

    31 Jan 19 09:24 AM

    Anita

    on 10 Jul 17 04:17 PM

    Aloo Kurkure, good healthy dish

    Paresh Ranpariya

    on 09 Jun 17 09:02 AM

    Suparb

    | Hide Replies

    બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (22)Tarla Dalal &nbsp&nbsp Hi Paresh , we are delighted you loved the Aloo Kurkure recipe. Please keep posting your thoughts and feedback and review recipes you have loved. Happy Cooking.

    Reply

    09 Jun 17 09:39 AM

    Krupali Shukla

    on 30 Jun 16 02:37 PM

    I love aloo in any form and when deep-fried aloo tastes more delicious.. this recipe is a perfect example to prove that... these kurkure has many flavours coming from roasted peanuts and roasted cumin seeds powder to capsicum and mint leaves which combine very beautifully to make a wonderful party stlye starter....

    બટાટાના કુરકુરે રેસીપી, Aloo Kurkure Recipe In Gujarati (2024)

    References

    Top Articles
    Latest Posts
    Article information

    Author: Trent Wehner

    Last Updated:

    Views: 6372

    Rating: 4.6 / 5 (76 voted)

    Reviews: 83% of readers found this page helpful

    Author information

    Name: Trent Wehner

    Birthday: 1993-03-14

    Address: 872 Kevin Squares, New Codyville, AK 01785-0416

    Phone: +18698800304764

    Job: Senior Farming Developer

    Hobby: Paintball, Calligraphy, Hunting, Flying disc, Lapidary, Rafting, Inline skating

    Introduction: My name is Trent Wehner, I am a talented, brainy, zealous, light, funny, gleaming, attractive person who loves writing and wants to share my knowledge and understanding with you.